"છોકરી: મારે હમણાં છોકરું નથી જોતું, શું કરું?

ડોક્ટર: લો, આને લઇ લેજો.

છોકરી: પાણી સાથે લઉં કે દૂધ સાથે?

ડોક્ટર: આ કોન્ડોમ છે, લોડા સાથે લેજે"




##############


"સેક્સ પછી છોકરી પહેલો શબ્દ કયો બોલે?

મજા આવી ગઈ.

ના.

આઈ લાવ યુ.

ના.

.

.

.

મારી ચડ્ડી ક્યાં ગઈ??"




##############


"મગન: એય, મારી સાથે માથાકૂટ ન કર, તને નહિ ખબર હોય, હું સિંહ નો દીકરો છું.

છગન: પેલા મને એ કે કે તારી માં સિંહ પાસે ચોદાવવા જંગલ માં ગઈ હતી કે સિંહ તારી માને ચોદવા તારા ઘરે આવ્યો હતો?"




##############


"લીલા તેના પ્રેમી સાથે બેડરૂમ માં હતી, ત્યાં તેનો પતિ આવી ગયો. જલ્દી જલ્દી લીલા એ તેના પ્રેમી ના આખા શરીરે તેલ ચોપડી અને પાવડર છાંટી એક ખૂણા માં ઉભો રાખી દીધો. તેના પતિ એ તેને પૂછ્યું કે આ શું છે?

લીલા: કઈ ની, પુતળું છે. મારી બેનપણી એના બેડરૂમ માં રાખવા લાવી હતી, મને પણ ગમ્યું એટલે મેં પણ લઇ લીધું.  તેના પતિ એ કઈ કહ્યું નહિ અને સુઈ ગયો. રાત્રે ૨ વાગે લીલા નો પતિ ઉઠી ને રસોડા માં ગયો અને સેન્ડવીચ અને દૂધ નો ગ્લાસ લઈને પુતળા પાસે ગયો અને બોલ્યો: લે ખાઈ લે, હું રેખા ના ઘરેપુતાલું બની ને આખો દિવસ ઉભો હતો, ભોસ્ડીના કોઈએ પાણી નું પણ ના પૂછ્યું."




##############


એક છોકરા ને રોજ વેશ્યા પાસે જવાની ટેવ હતી. એક દિવસ તેના બાપે તેણે બોલાવી ને કીધું “બેટા, જો તું વેશ્યા પાસે જઈશ તો તને એઇડ્સ થશે, જો તને એઇડ્સ થશે તો તારી પત્ની ને એઇડ્સ થશે, તારી પત્ની ને એઇડ્સ થશે તો મને એઇડ્સ થશે અને મને એઇડ્સ થશે તો તારી માને એઇડ્સ થશેઅને જો તારી માને એઇડ્સ થશે તો આખા ગામ ને એઇડ્સ થશે.




##############


"એક માણસ એક વાર ડોક્ટર પાસે ગયો અને કહ્યું કે મારી પત્ની મને છેલ્લા ૯ મહિના થી ચોદવા નથી દેતી. ડોકટરે તેને કીધું કે તારી પત્ની ને મારી પાસે એકલી મોકલ એટલે હું તેની સાથે વાત કરીસ. માણસે તેની પત્ની ને ડોક્ટર પાસે એકલી મોકલી. ડોક્ટરે તેની પત્ની ને કારણ પૂછ્યું, તો તેણે કીધું કે “છેલ્લા ૯ મહિના થી હું રોજ સવારે ટેક્ષી માં બેસીને ઓફિસે જાવ છું, મારી પાસે ટેક્ષી ભાડા ના પૈસા નથી હોતા, એટલે ટેક્ષીડ્રાઈવર મને પૂછે કે પૈસા આપવા છે કે ચોદાવવું છે? એટલે હું ટેક્ષીડ્રાઈવર પાસે ચોદાવું છું. ઓફિસે મોડી પહોંચું એટલે બોસ પૂછે કે પગાર કાપી લઉં કે ચોદાવવું છે? એટલે બોસ પાસે ચોદાવું છું. ઓફિસે થી ઘરે ટેક્ષી માં આવું ત્યારે પાછી ટેક્ષીડ્રાઈવર પાસે ચોદાવું છું. ઘરે આવું એટલે એટલી બધી થાકી જાવ છું કે પતિ પાસે ચોદાવાની ઈચ્છા જ નથી થતી.

થોડી વાર વિચારી ને ડોકટરે કહ્યું…

 

“આ બધું તારા પતિ ને કહી દઉં કે ચોદાવવું છે?”"




##############


"એક ૧૭ વરસ ની છોકરી પ્રેગનેન્ટ થઇ ગઈ. અને એની માં ને કહ્યું. માં બહુ ગુસ્સે થઇ. તેને છોકરી ને બહુ મારી અને પૂછ્યું કે આના માટે જવાબદાર કોણ છે?

છોકરીએ ફોન ઉપાડ્યો અને ક્યાંક ફોન કર્યો. થોડી વાર પછી ૧ ખુબ પૈસાદાર માણસ ત્યાં આવ્યો અને બોલ્યો “આ છોકરી સાથે હું લગ્ન કરી સકું તેમ નથી પણ જો આ બેબી ને જન્મ આપશે તો હું ૨ ફેક્ટરી અને ૧૦ લાખ રૂપિયા આપીશ અને જો એ બાબા ને જન્મ આપશે તો હું ૪ ફેક્ટરી અને ૨૦ લાખ રૂપિયા આપીશ. અને જો મિસ ડીલીવરી થઇ તો…..

અત્યાર સુધી ચુપ બેઠેલો છોકરી નો બાપ બોલ્યો ” તો મારી છોકરી ને બીજી વાર ઠોકજો”"




##############


"રાણી: મેં રાની કોહીનુર કી, કોઈ હે જો મુજે ચોદે?

રાજા: મેં રાજા દિલો કા… મેરા લંડ ૧૦૦ કિલો કા…લંડ સે મેં કબર ખોદુ…. તું તો ક્યાં તેરી માં ભી ચોદું…"




##############


એક સરદારજી ને લોકો એ ખુબ માર્યો. કોઈએ કારણ પૂછ્યું તો સરદારજી એ કહ્યું. “બસ માં બહુ ભીડ હતી. મારો ફોટો નીચે પડી ગયો, એટલે મેં આગળ વાળા બેન ને કીધું કે તમારી સાડી ઉંચી કરો, મારે ફોટો લેવો છે.”




##############


"ક્રિકેટ કોમેન્ટેટર એક નાગી સ્ત્રી નું વર્ણન કેમ કરે…

નો કવર…નો એક્સ્ટ્રા કવર…નો સ્લીપ…ટુ સીલી પોઈન્ટ…ટુ ફાઈન લેગ્સ…એ ડીપ ગલી એન્ડ એ ગ્રાસ ઓન પીચ"




##############


"સચિન ની સુહાગરાત હતી.

અંજલી: તમારા લોડા ઉપર એઇડ્સ કેમ લખ્યું છે?

સચિન: ચોદીની, લોડા ને ઉભો તો થવા દે, એડીડાસ લખ્યું છે."




##############


"યુવતી : ( હોસ્ટેલ જઈ ) ""મારે સંજય ચોપડાને મળવું છે.""

મહિલા : ""હું તને પૂછી શકું કે તું કોણ છે ?""

યુવતી : ""હું... હું એની બહેન છું.""

મહિલા : ""વારુ, તને મળીને ઘણી ખુશી થઇ. હું સંજયની મમ્મી છું.""                        

[12:48 PM, 12/9/2016] +91 77688 21081: અન્ય :

શિક્ષક : ""જીવનમાં સૌથી છેલ્લે આવેલા દાંતને શું કહેવાય છે ?""

વિદ્યાર્થી : ""ચોકઠું."""




##############


"પડોશી : ""પત્નીને ચુંબન કરતા પહેલા પડદો પાડી દેવાનું રાખો. ગઈકાલે મેં તમને તમારી પત્નીને ચુંબન કરતા જોયા હતા.""

હરીશ : ""કેવો પકડાઈ ગયો, ગઈકાલે હું ઘરે હતો જ નહિ દે તાળી !"""




##############


"શાંતિલાલ : માત્ર થોડી જ સ્ત્રીઓને સંસદના કાયદાઓનું જ્ઞાન હોય છે તે બાબતે શું તું સંમત છે ?

કાંતિલાલ : ત્યારે તો તું મારી પત્નીને જાણતો નથી. છેલ્લા ૨૦ વર્ષથી તે અમારા ઘરની 'સ્પીકર' છે."




##############


"પુત્ર : પપ્પા આજે મને મારા જીવનમાં પ્રથમવાર અભિનય કરવાની તક મળી. ૨૫ વર્ષથી પરણેલા એક પુરુષનું પાત્ર ભજવવાનું મારે ફાળે આવ્યું છે.

પિતા : (આશ્વાસન આપતા) ગભરા નહિ બેટા, ધીરે ધીરે તને સંવાદ સાથેનું પાત્ર પણ મળશે.

 એમ જ કહે છે."




##############


"મીના ને ટીના વચ્ચે ઝઘડો ચાલતો હતો.

મીના : મારી બહેન તારી બહેન કરતા સારી છે.

ટીના : મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે.

મીના : મારી મમ્મી તારી મમ્મી કરતા સુંદર છે.

ટીના : અહિયાં હું હારી ગઈ, કારણ કે, મારા પપ્પા પણ એમ જ કહે છે."




##############


"એક દિવસ નટવરલાલ ભગવાન ગણપતિની ખુબ જ આરાધના કરે છે. તેથી ગણપતિ તેના પર પ્રસન્ન થાય છે.

ગણપતિ : તથાસ્તુ, બોલ તારે શું વરદાન જોઈએ છે.

નટવરલાલ : ભગવાન, મારે ફક્ત એક મોટરકાર જોઈએ છે.

ગણપતિ : (એક થપ્પડ મારતા) નાલાયક, હું ઉંદર પર ફરું છું, અને તને મોટરકાર આપું ?"




##############


"શિક્ષક : દેવ-દેવીમાં શું ફરક છે ?

મનિયો : જેટલો ફરક કપિલ દેવ તથા શ્રીદેવી માં છે."




##############


"શેઠ ( ટેક્સી ડ્રાઈવરને ) : ટેક્સી ઝડપથી ચલાવ. મારું ચિત્રહાર જતું રહશે.

ટેક્સી ડ્રાઈવર : શેઠ, જો ટેક્સી ઝડપી ચલાવીશ તો તમારા અને મારા ચિત્ર પર હાર જરૂર ચડશે."




##############


"જજ : પોલીસનું કહેવું છે કે તું ખુબ જ ઝડપી દોડી શકે છે અને પોલીસને તને પકડવામાં ઘણી મુશ્કેલી થઇ હતી. તો તું ઓલિમ્પિકમાં ભાગ કેમ નથી લેતો ?

ચોર : ત્યાંથી તો હું આ મેડલ ચોરીને ભાગ્યો હતો."




##############


"એક પહેલવાન હોટલમાં પ્રેવેશ લેતા પહેલા પોતાનો કોટ બહાર ખીંટી પર લટકાવતો ગયો અને એક ચિઠ્ઠી પણ ચીટકાવતો ગયો કે, ""કૃપા કરી કોટને કોઈ હાથ ન લગાવે. - મુક્કાબાજીમાં વિશ્વ ચેમ્પિયન.""

તે જારે પાછો ફર્યો તો કોટ ગુમ હતો અને તેની જગ્યા પર એક ચિઠ્ઠી હતી તેમાં લખ્યું હતું, ""શોધવાની કોશિશ ન કરતા. દોડમાં વિશ્વ ચેમ્પિયન."""




##############


"કવિ : બે પેન્ટ, બે શર્ટ, ચાર પાયજામાં.

શ્રોતા : વાહ... વાહ... વાહ... વાહ...

કવિ : બે પેન્ટ, બે શર્ટ, ચાર પાયજામાં.

શ્રોતા : વાહ... વાહ... વાહ... વાહ...

કવિ : આગળ શું બોલું ? આજે હું કવિતાની ડાયરીના બદલે ભૂલથી ધોબીની ડાયરી લઇ આયો છું."




##############


"બે ટાલીયા અંદર-અંદર વાતો કરી રહ્યા હતા.

પહેલો ટાલિયો : આજકાલ છોકરાઓ માથા પરી ચઢી ગયા છે.

બીજો ટાલિયો : તો એમાં ડરી શું ગયો. તેલ લગાવી દો, તેની મેળે નીચે લપસી પડશે."




##############


"શિક્ષક : જગ્ગુ, કાલે કેટલા વાગ્યા સુધી લેસન કર્યું હતું.

જગ્ગુ : બાર વાગ્યા સુધી.

શિક્ષક : બહુ સરસ, અને કેટલા વાગ્યે લેસન કરવા બેઠો હતો.

જગ્ગુ : પોણા બારે."




##############


"ચમનલાલ સાયકલ લઈને જતા હતા ત્યાં મગનલાલ સાથે ટકરાયા અને મગનલાલ કાદવમાં ફેંકાઈ ગયા. તરત જ મગનલાલે ઊભા થઇ ખિસ્સામાંથી દસની નોટ કાઢી ચમનલાલના હાથમાં મૂકી.

આ જોઈ ચમનલાલે પૂછ્યું : ""એક તો મેં તમને પછાડ્યા અને વળી પાછા તમે મને દસ રૂપિયા આપો છો ?""

મગનલાલે જવાબ આપ્યો, ""આંધળા લોકોને મદદ કરવી એ મારો પરમધર્મ છે."""




##############


"દર્દી (ડોક્ટરને મહેતા) : ડોક્ટર સાહેબ, મને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડે છે.

ડોક્ટર : તો તેને અટકાવવા કઈક કરવું પડશે."




##############


"હરેશ તેના મિત્ર પરેશને લાંબા સમય બાદ મળે છે.

પરેશ : હરેશ, શું વાત છે. ખુબ ખુશમાં લાગે છે. આવો ખુશ તો તારા લગ્ન વખતે પણ ન હતો.

હરેશ : હા, સાવ સાચી વાત છે. હમણાં જ મેં છૂટાછેડા લીધા છે."




##############


"અલિક (બડાઈ મારતા) : મારી કંપનીમાં બધા કામ વિજળીની મદદથી જ થાય છે.

કર્મચારી : ત્યારે જ તો પગાર આપવાના સમયે ઝટકા લાગે છે."




##############


"બાબુ ( વિનોદને ) : તારું આજનું પેપર કેવું ગયું ?

વિનોદ : આજના પેપરમાં તો મને ફક્ત પાંચ ગુણ મળશે.

બાબુ : કેમ ફક્ત પાન માર્ક જ ?

વિનોદ : સાહેબે પરીક્ષા શરુ થતા પહેલા જ કહ્યું હતું કે ચોખ્ખાઈના પાંચ ગુણ છે."




##############


"પિતાજી : તને ઇતિહાસમાં આટલા ઓછા ગુણ કેમ મળ્યા ?

સન્તુ : કારણ કે, બધા જ પ્રશ્નોમાં મારા જન્મ પહેલાની ઘટનાઓ વિષે પૂછવામાં આવ્યું હતું તેથી."




##############


"જગ્ગુ (વાળંદને) : કેમ ભાઈ, વાળ કાપતી વખતે તું ખુબ જ ભયાનક વાતો કરે છે.

વાણંદ : એ તો મારી ભયાનક વાતોથી ગ્રાહકોના વાળ ઊભા થઇ જાય છે અને મને કાપવામાં ખુબ જ આસાની થાય છે."




##############


"પિતાજી : બેટા, એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે રોજ રોજ એક જ જગ્યાએથી જવાથી આપણું માન ઘટે છે.

મનુ : એટલે જ તો પિતાજી હું રોજ રોજ સ્કૂલે નથી જતો."




##############


"ચમન (પોલીસને) : કોઈએ મારું ખિસ્સું કતરી લીધું.

પોલીસ : તો અહિયાં શું કામ આવ્યો ? દરજી પાસે જઈને નવું નખાવી લે."




##############


"કાને ઓછું સાંભળતો વૃદ્ધ પુરુષ કાનના ડોક્ટર પાસે ઈલાજ કરાવવા ગયો. 

ડોક્ટર (મોટેથી) : ""સિગારેટ પીએ છે ?""

""હા""

""ખુબ જ ?""

""હા, આંખો દિવસ પીવું છું.""

""મધપાન કરે છે ?""

""રોજ""

""છોકરીઓને લઇ મોડે સુધી રખડે છે ?""

""હા""

""તો તારે આ બધું તરત જ છોડી દેવું પધ્સે ?""

""સાંભળી શકું તે માટે આ બધું છોડી દેવું પડે તો પછી મારે સાંભળવું  જ નથી. આભાર."""




##############


"'એક સંશોધનમાં ગૂંથાયો હતો. હમણાં જ એ કામ પૂરું થયું.'

'શેનું સંશોધન કરતા હતા ?'

'ઍરોપ્લેનમાં આગ લાગે ત્યારે મુસાફરોને કેવી રીતે બચાવી લેવા ?'

'તો તમે કયા તારણ પર આવ્યા ?'

'એ જ કે વિમાનમાં આગ લાગે તેમાં કોઈએ બેસવું નહિ. અને જો તેમાં પ્રવાસીઓ બેઠા હોય તો આગ લાગે ત્યારે વિમાનને રોકીને પ્રવાસીઓને ઊતારી દેવા.'"




##############


"મોહન કડકાએ એની પત્નીને કહ્યું : ' એલી, સાંભળે છે ? આ સામેવાળા કરસનની દુકાનેથી આજનો દિવસ કોઈ વસ્તુ ખરીદીશ નહિ.' 

પત્ની : 'કેમ શું થયું ? એ તો બહુ ઈમાનદાર છે.' 

'એ તો મનેય ખબર છે હવે. પણ વસ્તુઓ તોલવા માટે એ આપણા બે બાટ આજના દિવસ પૂરતા લઇ ગયો છે, સમજી ?'"




##############


"તહોમતદારના વકીલે ફરિયાદીના સાક્ષીને ખખડાવી નાખ્યો : ' તું શું કરે છે ?' 

'કંઈ નથી કરતો.' 

'તારો બાપ શું કરે છે ?' 

'હમણાં તેઓ નવરા હતા. આજે તેમને કામ મળ્યું છે.' 

'એટલે કે તું એક રખડું બેકાર બાપનો રખડું દીકરો છે. ખરું ને ?' 

સાક્ષીએ કરડાકીથી જવાબ આપ્યો : 'તમે મારા બાપને જ પૂછો ને. જુઓ ! તેઓ જ્યુરીના અધ્યક્ષ તરીકે બેઠા છે.'"




##############


"એક કંજૂસ માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. એની સાથે સામાનમાં એક બહુ મોટો થેલો હતો. 

રસ્તામાં ટિકીટ તપાસનાર આવ્યો. એણે કહ્યું : 'આ થેલો તો ઘણો વજનદાર લાગે છે. આ સામાન મફતમાં નહિ લઇ જઈ શકો. તમારે આના પૈસા ભરવા પડશે !' 

'કેટલા ?' કંજુસે પૂછ્યું. 

'પૂરી એક ટિકીટ જેટલા.' ટિકીટ ચેકરે કહ્યું. આ સાંભળીને પેલા કંજુસે થેલા ભણી જોઇને કહ્યું : 'દેવીજી ! બહાર નીકળી આવો. પૂરી ટિકીટ જ આપવાની હોય તો બંધ થેલામાં રહી મુસાફરી કરવાની જરૂર શું છે ?'"




##############


"કરસનકાકા મોડી રાત્રે એક અંધારા રસ્તા પરથી જઈ રહ્યા હતા. ત્યાં બે ગુંડાઓએ એમને આંતરી લીધા. 

એકે કહ્યું : 'તમારા ગજવામાં દસ પૈસાનો એકાદ સિક્કો હોય તો આપશો ?' 

દસ પૈસાથી કામ પતી જતું જોઈ કરસનકાકા હરખાયા. 

તેમણે ગુંડાના હાથમાં એ સિક્કો મુક્યો અને કહ્યું : 'કંઈ નહિ ને દસ પૈસા કેમ માંગ્યા ?' 

'હું અને મારો સાર્ગીદ સિક્કો ઉછાળીને નક્કી કરવા માંગીએ છીએ કે કોણે તમારી ઘડિયાળ રાખવી અને કોણે તમારું પાકિટ રાખવું ?'"




##############


"બે દારૂડિયા માણસો ખૂબ જ મોજમાં બેઠા હતા. 

એકે કહ્યું : ' હું આવતીકાલે હિન્દુસ્તાનનો વડાપ્રધાન બનવાનો છું.' 

બીજાએ કહ્યું : 'હવા ખા, હવા.' 

પહેલો : 'એટલે તું શું કહેવા માંગે છે ?' 

બીજો : 'કહેવા એ માંગું છુ કે હિન્દુસ્તાનના વડાપ્રધાન બનવાનું તારું સ્વપ્ન ક્યારેય પૂરું નહિ થાય.' 

પહેલો : 'કેમ ?' 

બીજો : 'ફળીભૂત એમ નહિ થાય. તું હિન્દુસ્તાનનો વડાપ્રધાન ત્યારે બની શકે કે જયારે હું રાજીનામું આપીને ખુરશી ખાલી કરું, પણ હમણાં મારી ઈચ્છા રાજીનામું આપવાની નથી.'"




##############


"એકવાર ત્રણ પ્રોફેસરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા વાતો કરી રહ્યા હતા. વાતચીતમાં તેઓ એવા તલ્લીન થઇ ગયા કે ટ્રેન આવી તેનો અવાજ પણ કોઈને સંભળાયો નહીં. 

ટ્રેન ઉપડી ત્યારે અચાનક એક પ્રોફેસરે ચમકીને કહ્યું : 'અરે ! ગાડી આવી......ને ઉપડી .....' ત્રણે ટ્રેન પકડવા દોડ્યા. 

તેમાંથી બે જણ ટ્રેન પકડી શક્યા. એક જણ રહી ગયો. 

બાજુમાં ઉભેલા એક ભાઈએ તેને આશ્વાશન આપ્યું : 'કંઈ નહિ. તમારા બે મિત્રો તો ટ્રેનમાં ચડી શક્યા ને !' 

પ્રોફેસરે કહ્યું : ' પણ એ બે જણા તો મને વળાવવા આવ્યા હતા.'"




##############


"ન્યાયાધીશ : ' પણ એ તો કહે તે ઝવેરીની દુકાનના શો - કેશમાં મૂકેલો મોતીઓનો હાર શા માટે ચોર્યો ?' 

ગુનેગાર : 'ત્યાં લખેલું હતું કે_ 'સામે આવેલી તકને જતી ન કરશો.' ને મેં એ તકને ઝડપી લીધી.'

ન્યાયાધીશે કહ્યું : 'તમે કહો છો કે આ માણસે તમારા ઘરમાં ચોરી કરી છે. તો તમે એના ઘરમાંથી મળી આવેલા મુદ્દામાલમાંથી તમારી પોતાની વસ્તુ ઓળખી શકશો ?' 

ફરિયાદી : 'જી, હા. પેલા લીલા રંગનો રૂમાલ મારો છે.' 

ન્યાયાધીશ : ' એ કંઈ સાચો પુરાવો નથી. એવો જ લીલા રંગનો રૂમાલ મારી પાસે પણ છે.'

 ફરિયાદી : ' હોઈ શકે, સાહેબ ! મારા ઘરમાંથી એવા જ એક સરખા બે રૂમાલ ગુમ થયા છે.'"




##############


"પરેશને બઢતી મળી. અને કર્મચારીમાંથી મેનેજર બની ગયો. કામમાં વીજળીની જેમ ઝડપ લાવવા માટે એણે પ્રત્યેક વિભાગમાં બોર્ડ મુકાવી દીધાં - 'કાલ કરે સો આજ કર.' 

અને એ બોર્ડની બહુ સરસ ઝડપી અસર થઇ. પટાવાળાએ બહુ જીદ કરીને બધી ચડેલી રજા માંગી. ડિસ્પેચ કારકુને તરત રાજીનામું આપી દીધું. સ્ટેનોગ્રાફર એના પ્રેમી સાથે ભાગી ગઈ અને ઉઘરાણી કારકુન લાપત્તા થઇ ગયો."




##############


"એક : ' ચાલ, ભાઈ ! આપણે અહીંથી રફુચક્કર થઇ જઈએ. જો સામેથી પેલો જાડિયો માણસ આવે છે. એ મારી પાસે પચ્ચાસ રૂપિયા માંગે છે. તે ઉઘરાણી કરશે.' 

બીજો : 'કંઈ ગભરાવાની જરૂર નથી, મિત્ર. મને જોઇને તે પોતે જ છટકી જશે. કારણ કે હું એની પાસે બસો રૂપિયા માંગું છું.'"




##############


"નાની છોકરીને પોતાની પાસે બોલાવીને પાદરીએ પૂછ્યું : ' બધાં પાસે માફી માંગતા પહેલાં આપણે શું કરવું જોઈએ ?' 

છોકરી : 'પાપ કરવા જોઈએ.'"




##############


"દુકાનદાર : ' ભાઈ સાહેબ ! મેં તમને સેન્ડલોની એકે એક જોડ બતાવી દીધી. હવે એકે બાકી નથી.'

સ્ત્રી ગ્રાહક : 'તો પછી પેલા ખોખામાં શું છે ?' 

દુકાનદાર : 'એમાં તો મારું લંચ છે.'"




##############


"બે યુવક યુવતીને પરસ્પર ખૂબ જ પ્રેમ હતો. આથી યુવકે યુવતી પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. જે યુવતીએ તરત જ સ્વીકારી લીધો.

બંને મંદિરમાં ગયા. લગ્ન વિધિ પતી ગયા પછી બ્રાહ્મણે યુવતીને જીવનરાહ બતાવતા કહ્યું :

'સદાય તારા પતિના પગલે પગલે ચાલજે !'

' ઓહ ! એ કઈ રીતે બને ?' યુવતીએ પોતાની મુશ્કેલી દર્શાવતા કહ્યું : ' મારા પતિ તો પોસ્ટમેન છે !'"




##############


"હમણાં હમણાં પીન્ટુ અને વૈશાલી બહુ તોફાન કરતા હતા. એક દિવસ રમતાં રમતાં બંને પડી ગયા. અને થોડું વાગ્યું પણ ખરું.

આ જોઇને સરોજ બોલી, ' સારું થયું. હજી તોફાન કરો. હવે મળી ગયું ને તોફાનનું ફળ ?'

આ સાંભળીને પીન્ટુ અને વૈશાલી તરત જ બોલી ઊઠ્યા : ' નહિ, મમ્મી ! હજી અમને લોકોને ફળ મળ્યા જ ક્યાં છે ? ફળ તો કબાટ ઉપર ટોપલીમાં મૂકેલા છે.'"




##############


"નરેશ : 'તને ખબર છે, મહેશ ! હું મારા વાળ હંમેશા બીયરથી જ ધોઉં છું.'

'એનાથી શું ફરક પડે છે ?' મહેશ બોલ્યો.

'કેમ નહિ ?' નરેશ બોલ્યો : 'આથી મારા માથાની જૂ અને લીખો હંમેશા નશામાં રહે છે.'"




##############


"પ્રવાસી : 'તમારી હોટલમાં જમવાનો સમય શું છે ?'

વેઈટર: 'સાહેબ ! નાસ્તો 7 થી 11 વાગ્યે. બપોરનું જમવાનું 12 થી 3 અને રાતનું ખાણું 6 થી 10.'

પ્રવાસી : 'તો પછી મારી પાસે હરવા - ફરવાનો સમય બહુ ઓછો રહેશે, નહિ ?'"




##############


"એકવાર એક ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હતું. તેના મુખ્ય નાયકે ઝાડ ઉપરથી ભૂસકો મારીને તળાવમાં પડવાનું હતું અને મુખ્ય અભિનેત્રીને બચાવી લેવાની હતી.

મુખ્ય નાયક : 'પણ ધારો કે સાહેબ ! હું ઝાડ ઉપરથી પાણીમાં પડું અને ડૂબી ગયો તો ?'

ડાયરેક્ટર : 'તમે એની ચિંતા કરશો નહિ. કારણ કે ફિલ્મનો આ છેલ્લો જ સીન છે.'"




##############


"એ દારૂડિયો બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાના હાથમાંના સમાચારપત્રના એક ઝીણા ઝીણા ટુકડા કરી રહ્યો હતો. અને તેને બારીની બહાર ફેંકતો હતો.

 એની બાજુમાં બેઠેલી સ્ત્રી - મુસાફરે એને પૂછ્યું, 'મહેરબાની કરીને મને સમજાવશો કે સમાચારપત્રના આવા ટુકડા કરીને બારીની બહાર ફેંકવાનો શો અર્થ?'

 'એનાથી હાથીઓ ગભરાઈને નાસી જાય છે.' દારૂડિયો બોલ્યો.

 'મને તો અહી કોઈ હાથી દેખાતો નથી. 'હસીને પેલી બાઈએ કહ્યું.

 'ત્યારે તો મારો નુસખો ઘણો અસરકારક છે, ખરું?' જવાબ મળ્યો.

બનાર્ડ શોને કોઈએ પૂછ્યું, 'કોઈ વિષયમાં આપ જાણતા ન હોય તો શું કરો?'

 'તો તે વિષયમાં હું પુસ્તક લખી નાખું.'

એક મિત્ર: 'આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે પ્રાર્થના કરવી હોય તો કઈ દિશામાં મોં રાખવું?'

 બીજો: 'આપણા સમાન તરફ.'

રોજ ઝડપથી સ્ટેશને આવતા પડધમદાસ નવ ને પચીસની ફાસ્ટ ચુકી જતા. એક દિવસ સમયસર સ્ટેશને આવી પહોચ્યા. અને તે ગાડી મળી જાય તેમ હતી, છતાં ગાડીમાં ચડ્યા નહિ ત્યારે એક મિત્રે પૂછ્યું,

 'તમારે જ્યાં જવું છે ત્યાં આ ગાડી ઉભી રહેતી નથી? કેમ ચડ્યા નહિ?'

 'રોજ ગાડી મને દગો દે છે. 'પડધમદાસે કહ્યું,

 'આજે મેં ગાડીને દગો દીધો.'"




##############


"'બેટા, પીન્ટુ ! પેલી ટોપલીમાં ચાર કેરી હતી. અત્યારે એક જ છે. આમ કેવી રીતે બન્યું ?'

'મમ્મી ! ત્યાં અંધારું ઘણું જ હતું. આથી ચોથી મને દેખાણી જ નહિ.'"




##############


"'કેમ અલ્યા, મહેશ !' પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળતા પુત્રને લોભી પિતાએ પૂછ્યું : 'શાની પાછળ પૈસા બગાડવા અંદર ગયો હતો ? નવી બહાર પડેલી સ્ટેમ્પ લેવા, કોઈ સંબંધીને ફોન કરવા કે મિત્રના લગ્ન પ્રસંગે શુભેચ્છાનો તાર કરવા ?'

'ના, પપ્પા !'  પિતા જેવા જ પુત્રે જવાબ આપ્યો, 'મારી ફાઉન્ટન પેનમાં પોસ્ટ ઓફિસમાં શાહી ભરવા ગયો હતો.'"




##############


"પોલિસ એક માણસને પકડીને થાણામાં લઇ આવ્યો. ફોજદારે એનું કારણ પૂછ્યું.

'એ દારૂ પીને બકવાસ કરતો હતો.'

'ના, મેં દારૂ પીધો નથી.' આરોપીએ કહ્યું.

'તમને કઈ રીતે ખબર પડી કે એણે દારૂ પીધો છે ?' ફોજદારે પોલિસને પૂછ્યું.

'એ બસ ડ્રાઈવર સાથે ઝઘડતો હતો. અને એના પર હુમલો કરવા જતો હતો.'

'પણ એથી એણે દારૂ પીધો છે, એ સાબિત થતું નથી.'

'પણ, સાહેબ ! ત્યાં નહોતો ડ્રાઈવર કે નહોતી બસ !'"




##############


"એક દાદાજીની 98 મી વર્ષગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું : 'તમે એકસો વરસના થાઓ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ. એવી આશા છે.'

' કેમ નહિ, વળી ?'  દાદા બોલ્યા : 'હજી તમારી તબિયત ઘણી સારી દેખાય છે.'"




##############


"દિપક: 'મારા હાથમાં બેટ આવે એટલે ખલાસ ! સી....ધો છગ્ગો જ જાય.'

અનિલ: 'બસ! અને મારા હાથમાં બેટ આવે તો બોલ મળે જ નહિ. ખોવાઈ જાય.'"




##############


"ગુજરાતીની પરીક્ષા હતી, તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો.

'આળસ કોને કહેવાય ?'

ટપુ આળસુ વિષય જોઇને હસ્યો અને એ જ વિષય પર નિબંધ લખી નાખ્યો.

વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. ટપુની નોયમાં પહેલા બે પાના કોરા હતા. અને તદ્દન નીચે એક લીટી લખી હતી. 'આને આળસ કહેવાય.'"




##############


"એક તાજું પરણેલું યુગલ હતું. નવદંપતી બંને એકલા જ રહેતા હતા.

એક દિવસ પત્નીએ પોતાના પતિના હાથની બનાવેલી રસોઈની તારીફ કરતા કહ્યું : ' શ્યામ ! તમને રાંધતા તો ખરેખર સરસ આવડે છે. હવે હું કદી હોટલમાં જમવા જવાની ઈચ્છા નહિ કરું.તમે જ હંમેશા ઘરમાં રાંધતા રહેજો.'

એટલું કહી પત્નીએ પૂછ્યું - 'એ તો કહો કે આટલું સરસ રાંધતા તમે તમારી માં પાસેથી શીખ્યા?'

'માં પાસેથી નહિ મારા પિતા પાસેથી.' પતિએ કહ્યું."




##############


"એક સરદારે બંને પગમાં બે જુદા - જુદા રંગના મોજા પહેર્યા હતા.

એ જોઇને તેના ઓળખીતાએ પુછુયું: 'સરદારજી.......આ.......શું ?'

જવાબમાં સરદારજી બોલ્યા: 'દુકાનદારે મને છેતરી લીધો છે. હરામખોર દુકાનદારે આવી એક નહિ પણ બે જોડી મોજાની મને આપી છે, આવી જ એક બીજી જોડ હજી ઘેર પડી છે.'"




##############


"'તમે મારા માટે કાગળના ફૂલ કેમ બનાવ્યા?' પ્રેમિકાએ પૂછ્યું.

'શું કરે?' પ્રેમીએ જવાબ આપ્યો, 'તારી રાહ જોતા સાચા ફૂલો હંમેશા કરમાઈ જાય છે.'"




##############


"વીમા એજન્ટે લંબાણપૂર્વક વીમાના લાભ સમજાવ્યા પછી એક મોટા કારખાનાના માલિકે વિમાનીપોલીસી ખરીદી લીધી.

પોલીસી પર સહી કરીને એજન્ટને તેને ગર્વથી કહ્યું: 'તમે નશીબદાર છો.'એટલે જ મેં તમારી પાસેથી પોલીસી ખરીદી છે. નહીતર આજે આઠ વીમા એજન્ટને ના પડી ચુક્યો છું.

'મને ખબર છે.' વીમા એજન્ટે જવાબ આપ્યો.' હું વેશપલટો કરીને નવમી વાર આવ્યો છું.'"




##############


"'આ મારી નવી રેશમની સાડી જોઈ?' મીનાએ સહેલીને કહ્યું , 'કહે છે કે એક કીડની સખત મહેનતનું ફળ છે'

'અને તને ખબર છે?' ખૂણામાં બેઠેલો મીનાનો પતિ બોલી ઉઠ્યો કે એ કીડો હું છું.'"




##############


"બસમાં ઊભેલા પ્રોફેસરની દયા આવતા એક પેસેન્જરે કહ્યું, 'સાહેબ ઊભા ઊભા થાકી જશો, બેસોને ?'

પ્રોફેસરે કહ્યું, ' માફ કરજો, મારે બહુ ઉતાવળ છે.'"




##############


"એક સ્ત્રી વીમા એજન્ટ પાસે ગઈ અને કહ્યું, 'મારા પતિ મરણ પામ્યા છે એમના વીમાના નાણા મને આપો.'

વીમા એજન્ટે કહ્યું, 'પણ વીમો ન મળે, એમણે તો આગનો વીમો ઉતરાવ્યો હતો.'

સ્ત્રી કહે ! 'પણ મારા પતિનો અગ્નિસંસ્કાર થયો છે."




##############


"અંગ્રેજી શાળાના એક શિક્ષકે છોકરાઓને પ્રશ્ન કર્યો, 'જો તમને ફક્ત એક જ બુક પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કઈ બુક પસંદ કરશો?'

 એક ચબરાક વિદ્યાર્થી: 'ચેકબુક સાહેબ. '

દુકાન પર લગાડેલું જાહેરાતનું પાટિયું કાઢી નાખવું હતું. વેપારીએ તેને કાઢી નાખવા ખૂબ મહેનત કરી પણ નીકળ્યું નહિ ત્યારે તેણે બળથી નહિ પણ કળથી કામ લેવાનું વિચાર્યું.

 તેણે બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું, 'આ પાટિયાને કોઈએ અડકવું નહિ.'

 બીજે દિવસે બોર્ડ ત્યાં ન હતું."




##############


"એક છોકરીએ તેના બોય ફ્રેન્ડને પૂછ્યું: 'જો હું તારી સાથે લગ્ન કરું તો તું સિગારેટ પીવાનું છોડી દઈશ?'

 બોયફ્રેન્ડ: 'હા.....'

 'શરાબ.....?'

 'હા, એ પણ છોડી દઈશ.'

 'તારા દોસ્તારોની સંગત?'

 'છોડી દઈશ.'

 'એ સિવાય બીજું શું છોડી દઈશ?'

 'વિવાહ કરવાનો ઈરાદો.'"




##############


"નોકર(અભિનેત્રીના પતિને): 'બસ, શ્રીમાન ! હવે મને છૂટો કરો. હું શેઠાણી સાથે નહિ રહી શકું ?'

અભિનેત્રીનો પતિ : 'શું શેઠાણી તને ખૂબ હેરાન કરે છે ?'

'જી હા, ' નોકરે જતા - જતા કહ્યું,

'તે જાણતી નથી કે મારી નોકરી ટેમ્પરરી છે. હું ગમે તે સમયે છોડી શકું છું. એ તો મારા ઉપર એવો રોફ જમાવે છે, મને એમ હુકમ આપે છે કે જાણે હું તમે ન હોઉં?'

'શેઠ! તમારી પેઢીમાં તમે કુંવારાને કદી નોકરીએ રાખતા નથી અને ફક્ત પરણેલાઓને જ રાખો છો, એનું શું કારણ?'

'વાત એમ છે કે.......' શેઠે મંદ મંદ હસતા જવાબ વાળ્યો, ' પરણેલાઓ સામે ગમે તેટલી રાડો પાડો તો ય એ ખીજાય જતા નથી.'

એક  સ્ત્રી એક મોટરની નીચે આવી ગઈ પણ તેને વધારે વાગ્યું નહિ. મોટર ચલાવવાવાળી સ્ત્રી ત્યાંથી ભાગી ગઈ. આથી પોલીસે પેલી સ્ત્રીને પૂછ્યું : 'શું તમે મોટરનો નંબર જોયો છે ?'

 'જી નહિ, કારણ કે મોટર તો આંધીની જેમ આવીને ચાલી ગઈ. પરંતુ તેણે લીલી સાડી, સફેદ બ્લાઉઝ અને કાનમાં સુંદર ઝૂમખાં પહેર્યા હતા. તેના ગળાનો નેકલેસ ખૂબ જ સુંદર હતો. કપાળ પર સુંદર બિંદી અને હાથની ચૂડી ખૂબ જ સુંદર હતી અને.........

કારકુન (ફોન પર): 'માફ કરજો મેડમ! ખન્ના સાહેબ એમની પત્ની સાથે હોટલમાં નાસ્તો કરવા ગયા છે.'

મિસિસ ખન્ના: 'એમ? તો એમને કહેજો કે એમની સ્ટેનોગ્રાફરનો ફોન હતો.'"




##############


"એક વખત એક મુસાફરને પેટમાં ઘણું દર્દ થયું. તેણે એક માણસને પૂછ્યુ, ' અહી વૈદ્ય ક્યાં રહે છે ?'

તેણે કહ્યું, ' અહી બધા જ  વૈદ્ય છે.'

તો નજીકના ઘરમાં ગયો અને કહ્યું: 'મારા પેટમાં ઘણું દર્દ છે.'

પેલો ઘરની અંદર ગયો. મુસાફરે જોયું કે બધા જ ઘરમાં એક - બે દીવા સળગે છે. તેથી તેણે વૈદ્યને પૂછ્યું, ' આ દીવા કેમ બળે છે ?'

વૈદ્યે કહ્યું : ' જેના ઘરમાં જેટલા દર્દી મરણ પામે તે તેટલા દીવા સળગાવે.'

મુસાફરે જોયું કે વૈદ્યના ઘરમાં દીવો ન હતો. તેથી તેણે કહ્યું: 'તમે ઘણાં સારા વૈદ્ય છો.'

વૈદ્યે કહ્યું: 'આજે મારા ઘરમાં પણ એક દીવો થશે. હું તેમાં ઘી ભરવા જ ગયો હતો.'"




##############


"ગ્રાહક: 'આ કુરકુરિયાના આજે આઠ રૂપિયા ? ગઈ કાલે તો તમે એના એંસી માંગતા હતા ?'

વેપારી: 'પણ એ દરમિયાન એણે મારી પત્નીની એક સાડીના ચીથરા ઉડાવી દીધા છે.'"




##############


"મુંબઈના પરામાં રહેતી એક બાઈએ દૂધવાળા ભૈયાને પૂછ્યું : 'જો મારો નોકર તમારા તબેલામાં દૂધ લેવા આવે તો શું ભાવ લેશો ?'

'20 રૂપિયે લીટર.' દૂધવાળાએ કહ્યું.

બાઈ: 'ઠીક છે, પણ દૂધ આપજો સારું.'

દૂધવાળો: 'તો પછી 25 રૂપિયા લીટરનો ભાવ થશે.'

બાઈ: 'ભલે, થોડા રૂપિયા વધારે. પણ દૂધ નોકર તેની સામે દોહીને લેશે.'

દૂધવાળો: 'તો પછી 30 રૂપિયા લીટર થશે.'

અભિનેતા(પોતાના મિત્રને): 'તમારી ફેકટરીમાં આગ લાગી, એ સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું. એમાં તમે શું ચીજ બનાવતા હતા?'

'આગ બુઝાવવાનું યંત્ર 'મિત્રએ ઉત્તર આપ્યો.'"




##############


"કરોડપતિ સુરજમલ મારવાડીએ જાણ્યું કે તેની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે વેપારીઓ પાંચ લાખ રૂપિયા ઉઘરાવીને બજારમાં ચાર રસ્તા પાસે તેનું બાવલું ઊભું કરવાના છે.

આ વાત જાણતા જ સફાળા - સફાળા સુરજમલ મારવાડીએ ફાળા સમિતિના પ્રમુખને કહ્યું, ' અરે ભાઈ! તેનાથી અડધા પૈસા મને આપો તો હું જાતે જ ત્યાં ઉભો રહેવા તૈયાર છું.'"




##############


"નોકર: 'શેઠજી! મને નોકરી પર રાખી લો.'

શેઠ: 'જો, તું બે - ચાર દિવસ રહીને ભાગી ન જતો.'

નોકર: 'શેઠજી ! મને તો એક ઠેકાણે જ રહેવાની આદત છે. હું પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ રહ્યો હતો.'

શેઠ:'ક્યાં ?'

નોકર:'જેલમાં'

'આજે છોડ - ઝાડને બરાબર પાણી પાયું હતું ને? 'શેઠે માળીને પૂછ્યું.

'ના જી, શેઠ! આજે વરસાદ હતો તેથી પાણી પાયું નથી.'

'કેવો મૂરખ છે ? વરસાદ હતો તો છત્રી ઓઢીને પણ પાણી પાવું જ જોઈએ ને ? '"




##############


"કરોડપતિ સાથે મુલાકાત..... 

મુલાકાત લેનાર: તમે કરોડપતિ બન્યા તેનો શ્રેય તમે કોને આપો છો? 

કરોડપતિ: હું તેની પાછળનો બધો શ્રેય મારી પત્નીને આપું છું.... 

મુલાકાત લેનાર: Wow, તેની સાથે લગ્ન કર્યા પહેલા તમે શું કરતા હતા? 

કરોડપતિ: હું અબજોપતિ હતો......

પોતાની એક સહેલીને એક દિવસ ઘણી ખુશમિજાજ હાલતમાં જોઇને એની બેનપણીએ એને પૂછ્યું : 'આજે શું વાત છે ? બહુ આનંદમાં જણાય છે ને ? શાની ખુશીનો અવસર છે ?'

જવાબમાં પેલી સહેલીએ કહ્યું, ' તને ખબર નથી ? મારા પતિને ગઈકાલે વેપારમાં ઘણું મોટું નુકશાન ગયું. એથી મનને ઘણો આઘાત પહોંચ્યો છે. ડોકટરે કહ્યું કે એમને વહેલી તકે અહીંથી દૂર કોઈ સારા હિલ સ્ટેશન પર લઇ જાવ એટલે આવતીકાલે અમે સૌ દાર્જીલિંગ જઈ રહ્યાં છીએ. '"




##############


"મ્યુઝીયમ નો રખેવાળ: તે ૫૦૦ વર્ષ જૂની મૂર્તિ તોડી નાખી??? 

સંતા: હાશ.. મને એમ કે એ નવી જ હશે."




##############


"વહૂએ સાસુમાને Cool એસએમએસ મોકલ્યો: તમે મને ના શીખવો કે મારે મારા બાળકોને કંઈ રીતે ઉછેરવા જોઈએ. હું તમારા જ પુત્ર સાથે રહી રહી છું અને તેને હજુ પણ ઘણા બધા સુધારાની જરૂર છે.

સંતા:  એ બન્નો, આ કારની સ્પીડ કેમ આટલી બધી વધારી દીધી? 

બન્નો: ઓ જી, કારની બ્રેક ફેઈલ થઇ ગઈ છે. મેં વિચાર્યું કે કોઈ એક્સીડેન્ટ થાય એના પહેલા જલ્દી થી ઘરે પહોચી જઈએ!!"




##############


"લેડી(ડોક્ટરને): મારા પતિ ઉંઘમાં બોલે છે, તો મારે તેમની આ કુટેવને છોડાવવા માટે શું કરવું જોઈએ? 

ડોક્ટર: તે જ્યારે જાગે ત્યારે તેને બોલવાની તક આપો.......

ઈન્ટરવ્યું લેનાર: વિચારો કે તમે એક બંધ રૂમ માં છો અને રૂમ માં આગ લાગી છે તો ત્યાંથી કેવી રીતે નીકળશો? 

સંતા: ખુબજ સરળ, એવું વિચારવાનું બંધ કરીને!!!"




##############


"પિન્ટુના સવાલોથી તેના શિક્ષક કંટાળી ગયા.

શિક્ષક : પિન્ટુ, હું તારા સવાલોથી થાકી ગયો છું. મારું માથું ચડી ગયું છે. મારે તારા પપ્પાને મળવું પડશે.

પિન્ટુ : સાહેબ, સવારે નવ થી બારમાં અને સાંજે છ થી નવમાં જ આવજો. પછી મારા પપ્પા મળતા નથી.

શિક્ષક : મારે આવવું હશે ત્યારે આવીશ. તું કેમ ઉતાવળો થાય છે?

પિન્ટુ : સાહેબ, તમારું માથું દુ:ખે છે ને મારા 

એમની બીજા ડોક્ટર કરતા ઓછી છે.

 'શું થયું, આટલી પરેશાન કેમ છો?'"




##############


"ઘરાક : તમે તો કહેતા હતા કે જલેબી તાજી છે, પણ મેં ખાધી તો એ વાસી જ લાગે છે.

દુકાનદાર : સાહેબ, મેં તો જલેબી તાજી બનાવી હતી. પણ ઘરાકો ચાર - ચાર દિવસ પછી આવે છે, એમાં હું શું કરું?"




##############


"ડોક્ટર : શાંતાબહેન, તમારે પગે હજી સોજા છે પણ એમાં ચિંતા કરવા જેવું લાગતું નથી.

શાંતાબહેન : ડોક્ટર સાહેબ, આપને પગે સોજા હોય તો મને પણ એમાં ચિંતા કરવા જેવું ન લાગે હોં."




##############


"શિક્ષક : ટિનું, એવા પ્રાણીનું નામ આપ. જે પાણીમાં અને જમીન પર પણ રહી શકતું હોય.

વિદ્યાર્થી : સાહેબ, દેડકો.

શિક્ષક : શાબાશ ટિનું, હવે બીજું નામ આપ.

ટિનું : સાહેબ, બીજો દેડકો."




##############


"ન્યાયાધીશ : અત્યારે અદાલતમાં હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ કહી શકે તમ છે તું ગુનેગાર નથી?

ગુનેગાર : નામદાર, હવાલદાર સાહેબ પોતે પણ જાણે છે કે હું એક સજ્જન માણસ છું.

હવાલદાર : સાહેબ, હું તો એને ઓળખાતો પણ નથી.

ગુનેગાર : જુઓ સાહેબ, હવાલદાર મને ઓળખતા પણ નથી. તેઓ તો ભૂલથી મને અહી ખેંચી લાવ્યા છે."




##############


"શિક્ષક : તે એટલા મોટા અક્ષરે કેમ લખ્યું છે?

વિદ્યાર્થી : તમે તમારા કોટના ખિસ્સામાંથી ઘરે ચશ્માં લેવા મોકલો નહિ એટલા માટે."




##############


"મકાનમાલિક : જ્યારથી તમે રહેવા આવ્યા છો ત્યારથી એક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.

ભાડૂત : એમાં મારો શો વાંક ? તમે જ કહ્યું હતું કે આને પોતાનું જ ઘર સમજજો."




##############


"ત્રણ ગપ્પીદાસ ભેગા થયા.

પહેલો ગપ્પીદાસ કહે, 'મારા દાદા પતંગ એટલે ઊંચે સુધી ચઢાવતા હતા કે એમનો પતંગ કોઈને દેખાતો જ નહિ.'

બીજો કહે, ' પણ, મારા દાદા તો હવા જયારે ઉત્તર દિશામાં વતી હોય ત્યારે એ દક્ષિણ દિશામાં પતંગ ચઢાવી બતાવતા.'

ત્રીજો ગપ્પીદાસ બોલ્યો, 'એમાં શું ! મારા દાદા તો વગર દોરીએ કલાકો સુધી પતંગ ચઢાવતા હતા !'"




##############


"ખૂબ આળસુ માણસ વાળંદની દુકાને જઈ ડોક નીચી કરી ખુરશીમાં બેસી ગયો.

વાળંદે પૂછ્યું : દાઢી બનાવવી છે કે વાળ કપાવવા છે ?

'દાઢી બનાવવી છે', પેલા માણસે કહ્યું.

વાળંદે કહ્યું : જરા ડોક ઊંચી કરો.

'ડોક ઊંચી કરાવી પડશે? એ કરતા વાળ જ કાપી નાખો ને ભાઈ.'"




##############


"એક સૈનિકને તેના ઓફિસરે પૂછ્યું : “તું કેટલી વાર પેરાશૂટ લઈને કૂદ્યો છે ?”

“માત્ર એક વાર.” સૈનિકે જવાબ આપ્યો.

“પરંતુ તારા સર્વિસ રેકોર્ડમાં તો પંદર વાર લખેલું છે.”

“જી બાકીની ચૌદ વાર તો મને ધકેલવામાં આવ્યો હતો.” સૈનિકે કહ્યું."




##############


"એક લેખકે સંપાદકને પોતાની નવી વાર્તા ‘હું કેમ જીવું છું’ ટપાલથી મોકલી અને આગ્રહ કર્યો કે જો વાર્તા પાછી મોકલે તો, મહેરબાની કરીને તેનું કારણ જણાવે.

સંપાદકે જવાબ આપ્યો : “મહાશય, તમારી વાર્તા પાછી મોકલાવી રહ્યો છું, અમે એટલા માટે જીવીએ છીએ કે તમે રૂબરૂ વાર્તા લઈને અમારી ઓફિસે નથી આવ્યા.”"




##############


"પપ્પા : “બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે ?”

પપ્પુ : “આવા સવાલ ના કરશો પપ્પા.”

પપ્પા : “કેમ ?”

પપ્પુ : “શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે.”"




##############


"વિદેશમાં પોપટલાલ હિન્દુસ્તાની ધોતી પહેરીને જઈ રહ્યો હતો. પાછળથી તેની ધોતી ખુલી ગઈ. તેને ખબર ના પડી. એટલામાં એક અંગ્રેજે પાછળથી આવીને તેને પૂછ્યું : “એ મિસ્ટર ! વ્હોટ ઈસ ધીસ ?”

હિન્દુસ્તાનીએ તેની ટાઈ પકડીને પૂછ્યું : “વ્હોટ ઈસ ધીસ ?”

અંગ્રેજ બોલ્યો : “ધીસ ઈસ માય નેક ટાઈ.”

આ સાંભળી પોપટલાલ હિન્દુસ્તાની બોલ્યો : “ધીસ ઈસ માય બેક ટાઈ.”"




##############


"અમેરિકાના પ્રવાસે ગયેલા બંટાસિંહે ત્યાં લાયસન્સ વગર મોટર ચલાવીને બે જણને કચડી નાંખ્યા. કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે મોતની સજા ફરમાવી.

સજાના અમલનો દિવસ આવ્યો. જેલર બન્ટાને ઇલેક્ટ્રિક ચેર તરફ દોરી ગયો અને કહ્યું : “આ ખુરશી પર બેસો, એટલે વીજળીનો કરંટ ચાલુ કરવામાં આવશે. બે સેકન્ડનો જ ખેલ છે, એટલે તમારે ઝાઝું સહન કરવાનું નથી. ઇલેક્ટ્રિક શોક ત્રીજી સેકન્ડે તમારો અંત લાવી દેશે. કોઈ છેલ્લી ઈચ્છા હોય તો જલ્દીથી કહી નાખો.”

“ઇલેક્ટ્રિક શોક આપતા પહેલા મારી ગમે તે ઈચ્છા તમે પૂરી કરી શકશો ?” બંટાસિંહે પૂછ્યું.

“જરૂર કરીશું, કેમ નહીં ? અહીનો કાયદો છે.”

“તો ખુરશીના ચારેય પાયા કાઢી નાંખો અને પાયાની બદલીમાં ત્યાં શોક એબ્સોર્બર્સ ફીટ કરો.” બંટાસિંહ બોલ્યા."




##############


"સવાલ : “ચમ્બલની ઊંડી કોતરો શી રીતે બની ?”

જવાબ : “કહેવાય છે કે 19 મી સદીમાં કરોડીમલ મારવાડીના પરદાદા સહકુટુંબ ફરવા માટે ગયેલા ત્યારે તેમનો આઠઆનીનો સિક્કો ત્યાં ખોવાયો હતો.”"




##############


"ગીરના જંગલમાં લટાર મારવા નીકળેલા ચંગુ અને મંગુ ખુબ જ આગળ નીકળી ગયા. સામેથી એક ભયાનક રીંછ તેમની સામે આવતું દેખાયું. ચંગુએ તુરંત ખભાથેલો ઉતાર્યો અને તેમાંથી પાવરના ઈમ્પોર્ટેડ શુઝ કાઢીને ઉતાવળે પહેરવા લાગ્યો.

“ફોગટની મહેનત રહેવા દે.” માંગું બોલ્યો. “આ શુઝ પહેરીને તું રીંછ કરતાં વધુ ઝડપે દોડી શકવાનો નથી.”

“હું જાણું છું, મંગુ” ચંગુ બોલ્યો : “મારે તો ફક્ત તારાં કરતાં વધુ ઝડપે દોડવું છે.”"